ડભોઇ: ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગૃપ ના પ્રમુખ શૈલેશભાઈ મહેતા નગર ની જનતા ને ગરબા રમવા નિમંત્રણ
દર્ભાવતી ગરબા મહોત્સવ-૨૦૨૫ માં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગૃપ ના પ્રમુખ શૈલેશભાઈ મહેતા નગર ની ધર્મપ્રેમી જનતા ને નવરાત્રી મહોત્સવ ની ઉજવણી માટે ભાવ ભર્યું નિમંત્રણ પાઠવ્યું