ધોરાજી: પાવર હાઉસ રોડ નજીકથી રૂરલ એલસીબી પોલીસે ઇંગલિશ દારૂ ની રેડ કરી 140 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપી પાડેલ
Dhoraji, Rajkot | Sep 8, 2025
ધોરાજી શહેરના પાવર હાઉસ નજીક આવેલા અવાવરું જગ્યા પાસેથી રૂરલ એલ સી બી પોલીસ ટીમને ઇંગ્લિશ દારૂની રેડ કરી 140 નંગ ઇંગ્લિશ...