સિહોર પાણી પુરવઠા વિભાગ દ્વારા સિહોર ના નગરજનોને કરાતું દૂષિત પાણી હોય જેની લેબોરેટરી કરાવવા માંગસિહોર ગૌતમેશ્વર તળાવ માંથી સપ્લાય થતા પાણી અંગે સિહોર કોંગ્રેસ પ્રમુખ કે.કે.ગોહિલ તથા સાથી કાર્યકરો તળાવ ના પાણી સપ્લાય ટાંકા ની સ્થળ તપાસ કરી હતી અને ટાંકામાં આવી રહેલ પાણી પીળા રંગ નું હોય લોકોને ચામડીના રોગ તથા આરોગ્ય નુ જોખમ હોય તેમજ ટાંકાનો સ્લેબ જર્જરિત, ખુલ્લો તથા લેબોરેટરી કરાવવા જણાવી અને કોઈ સ્વછતા ન હોય માટે આરોગ્ય અધિકારીને જાણ