જૂનાગઢ: ખેડૂત આંદોલનના સમર્થનમાં આવેલા આપ નેતા રેશમા પટેલના ઘરે સખ્ત પોલીસ બંદોબસ્ત,રેશમા પટેલ ની પ્રતિક્રિયા સામે આવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રેશમા પટેલના ઘરે હજુ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ખેડૂત આંદોલનના સમર્થન માં આવેલા આપ નેતા રેશમા પટેલ ની વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે.