આજે તારીખ 6 નવેમ્બરના રોજ સવારના આઠ કલાકે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રના નિવાસાને દિવાળી નિમિત્તે આદિવાસી પાર્ટીના કાર્યકર્તાઓની શુભેચ્છા બેઠક યોજાઈ હતી જેમાં આવનાર સમયમાં ભારતીય આદિવાસી પાર્ટીના હિતને લઈને ચર્ચા કરવામાં આવી હતી આ શુભેચ્છા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય આદિવાસી પટેલના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.