વઢવાણ: ઉપાસના સર્કલ અને ઘરશાળા રોડ પરથી ગેરકાયદેસર ખનિજ વહન કરતા ડમ્પરો સહિત રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ સીઝ
Wadhwan, Surendranagar | Aug 9, 2025
વઢવાણ નાયબ કલેકટર સહિતની ટીમ દ્વારા ઘરશાળા રોડ તેમજ ઉપાસના સર્કલ પાસે ચેકીગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં...