હળવદ: હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વદેશી આપનાવો અને gst સુધારા અંગે સમેલન યોજાયુ...
Halvad, Morbi | Oct 19, 2025 હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગઈકાલ શનિવાર સાંજે સ્વદેશી અપનાવો અને જીએસટી સુધારા અંગે ખેડૂત વેપારીઓ સાથે સંમેલન યોજવામાં આવ્યું હોય, જેમાં સુરેન્દ્રનગરના સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા હળવદ પંથકના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી વેપારીઓ સાથે દિવાળી તહેવાર અનુસંધાને વેપાર અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.