હિંમતનગર: 30 ઓક્ટોબરે હિંમતનગર પાલિકાની સામાન્ય સભા યોજાશે:સત્તાધારી અને વિપક્ષની ઉપસ્થિતીમાં એજન્ડાના ૧૨ કામો અંગે ચર્ચા કરાશે
દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ લાભ પાંચમ પછી અને સરદાર જયંતિ પૂર્વે તા. ૩૦ ઓકટોબરે હિંમતનગર નગરપાલિકાની ટાઉનહોલમાં સામાન્ય સભા યોજાશે.જેમાં એજન્ડામાં જણાવાયા મુજબના ૧૨ કામો અંગે સત્તાધારી અને વિપક્ષની હાજરીમાં ચર્ચા કરી સત્તાધારી પક્ષ અંતિમ નિર્ણય લેશે. આ અંગે પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય તથા ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવીના જણાવાયા મુજબ લાભ પાંચમ બાદ અને સરદાર જયંતિના આગલા દિવસે એટલે કે તા. ૩૦ ઓકટોબરે ટાઉનહોલમાં યોજાનાર સામાન્ય સભામાં ગત મિટીંગનું પ્રોસ