વલસાડ: રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનમાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને રાજસ્થાનથી ઝડપી લાવી
Valsad, Valsad | Sep 25, 2025 ગુરૂવારના 4:30 કલાકે રજૂ કરાયેલા આરોપીની વિગત મુજબ વિવિધ પોલીસ સ્ટેશનમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનામાં નાસ્તો કરતા આરોપી પ્રકાશ સિંહ ચૌહાણ જે રાજસ્થાનમાં| હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે રૂરલ પોલીસે ટીમ બનાવી ટેકનિકલ સરિ્વલન્સના આધારે આરોપીને ઝડપી લાવી આગળને વધુ કાર્યવાહી હાથ ધરી છે