જામનગર: બેડ ગામમાં રહેતા પાંચ શખ્સોએ એક વ્યક્તિ પર ચૂંટણીનું મનસુખ રાખીને જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર નજીક રહેતા વ્યક્તિએ પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી, ગઈ દિવાળીમાં બબાલ થઈ હતી અને બાદમાં ચૂંટણીનું મન દુઃખ રાખીને હુમલો કર્યોની પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, છરી વડે હુમલો કરતા ફરિયાદી ઈજાગ્રસ્ત થયા હતા, પોલીસે પાંચ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી.