તળાજા: વાલર ચોકડી પાસે યુવક અને તેની માતા પર હુમલાનો આક્ષેપ, દાઠા પોલીસમાં એટ્રોસિટી સહિત ફરિયાદ નોંધાઈ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાલર ચોકડી વિસ્તારમાં યુવક અને તેની માતા પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. આ મામલે દાઠા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા વિસ્તારમાં ચર્ચા જાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાલર ગામના ધનજીભાઈ પ્રેમજીભાઈ રાઠોડ નામના યુવક દાઠા ગામેથી શાકભાજી લઈને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વાલર ચોકડી ચાર થાંભલા પા