આણંદ શહેર: બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ સુધી પંડિત દિનદયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમતે સ્વચ્છતા અભિયાન યોજાયું
*:*"સ્વચ્છતસવ ” અભિયાન- ૨૦૨૫ અંતર્ગત પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિના અવસરે ‘એક દિવસ, એક કલાક’ સૂત્ર સાથે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ ઉપર શ્રમદાન કર્યું હતું.જેમાં જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સહીત નગરજનો જોડાયા હતા.