Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh

ધરમપુર: તાલુકાના વિરવલ ગામ ખાતે સાંસ્કૃતિક હોલ ના કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

Dharampur, Valsad | Nov 2, 2025
રવિવારના 4:30 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ ધરમપુર તાલુકાના વિરવડ ગામ ખાતે નવનિર્માણ પામેલા દીત્યાબાપા ધામ ખાતે સાંસ્કૃતિક હોલના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયું.