આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયા ડીસાની હિંદુ ધર્મશાળા ખાતે મુલાકાતે પધાર્યા .
Deesa City, Banas Kantha | Sep 17, 2025
ડીસા આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડીસાના હિંદુ ધર્મશાળા ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી.આજરોજ 17.9.2025 ના રોજ 5 વાગે ડીસા હિંદુ ધર્મ શાળા ખાતે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી સરકાર પર કર્યા આકરા પ્રહારો જય શ્રી રામના નારાથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા.