નાંદોદ: નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પટેલ સમાજના અગાણી સહિત ત્રણને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Nandod, Narmada | Sep 15, 2025 ભરૂચ નર્મદા દૂધધારા ડેરીમાં ભારતીય જનતા પાર્ટીના સુનિલભાઈ પટેલ,બારીયા દિનેશ ભાઈ મનોર ભાઈ, વસાવા સોમાભાઈ ભાઈ આ તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે કે તમામ લોકોને નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.