ભરૂચ: ભરૂચમાં જે.ડી.યંગસ્ટર્સની શ્રવણ ચોકડી ખાતેથી નીકળેલી શોભયાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા
Bharuch, Bharuch | Aug 23, 2025
ભરૂચમાં જે.ડી.યંગસ્ટર્સની શોભયાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશ જીની...