ભરૂચ: જંબુસર-ભરૂચ રૂટની એસટી બસમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ ઘેટા બકરાની જેમ મુસાફરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયો
Bharuch, Bharuch | Aug 29, 2025
જંબુસર - ભરૂચ રૂટની એસટી બસના મુસાફરોનો અને વિદ્યાર્થીઓ ઘેટાં બકારની જેમ મુસાફરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે....