ઉપલેટા: મોજ ડેમમાં આવેલા નવા નીરના વધામણા કરાયા, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને સદસ્ય મોરબી ડેમ ખાતે વધામણા કરવા પહોંચ્યા
Upleta, Rajkot | Aug 19, 2025
ઉપલેટા પંથકનો જીવાદોરી સમાન એવા મોજ ડેમમાં નવા નીરની આવક થયા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે મોજ ડેમમાં નવા...