શહેરા: નાડા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે માજી સરપંચના પુત્ર રાહુલસિંહ રંગીતસિંહ પગીએ ઉમેદવારી પત્ર ભર્યું
Shehera, Panch Mahals | Jun 9, 2025
શહેરા તાલુકાની નાડા ગ્રામ પંચાયતમાં પણ સરપંચ પદ માટે રાહુલસિંહ રંગીતસિંહ પગી પોતાના સમર્થકો સાથે તાલુકા પંચાયત કચેરી...