ભચાઉ: શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઇનના કામને લઈ રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી
Bhachau, Kutch | Oct 9, 2025 ભચાઉ શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઇનનો કામ ચાલી રહ્યુ છે. ત્યારે ભવાનીપુર અને નવી ભચાઉ જવાનો નાળા વાળો માર્ગ બંધ કરાતા લોકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે.