જામનગર શહેર: નવાગામ ઘેડ ખડખડ નગર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી ગુમ, પોલીસે શોધખોળ હાથ ધરી
Jamnagar City, Jamnagar | Jun 29, 2025
જામનગર શહેરના નવાગામ ઘેડ ખડખડ નગર વિસ્તારમાં રહેતી યુવતી લાપતા થઈ, પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા યુવતી મળી ન આવી, પોલીસે...