જામનગર શહેર: ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ કુત્રિમ કુંડમાં 600 થી વધુ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરાયું
Jamnagar City, Jamnagar | Sep 1, 2025
જામનગરમાં ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા કરાઇ કુત્રિમ કુંડની વ્યવસ્થા, 5 દિવસની આરાધના બાદ રવિવારે આસ્થાભેર ગણેશ...