હિંમતનગર: ઈદના પર્વની હિંમતનગરમાં હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ, છાપરીયા વિસ્તારમાં જુલુસ નીકળ્યું
Himatnagar, Sabar Kantha | Sep 5, 2025
આજરોજ હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલ અશરફનગર કસ્બા માં 1500 મો જસ્ને ઈદે મિલાદ ના પાવન અવસર નિમિતે છાપરીયા વિસ્તાર...