નડિયાદ: નડિયાદ સંતરામ ડેરી ખાતે તુલસી વિવાહ ની ઉજવણી હર્ષાઉલ્લાસ સાથે પૂર્ણ...
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી અને શ્રી સંતરામ દેરીના સંતશ્રી  સત્યદાસજી મહારાજની પ્રેરણાથી તુલસી વિવાહ નો ઉત્સવ પૂર્ણ થયો.  આ ઉત્સવ માં 5000 થી પણ વધુ લોકોએ ભગવાનના લગ્નનો લાભ લીધો ગણેશ સ્થાપન , ગ્રહશાંતિ અને ખૂબ જ અલૌકિક એવા ગો પૂજન નો લાભ સૌ ભક્તજનો એ લીધો..