સાવરકુંડલા: રેલ્વે વિભાગના જનહિત મુદ્દાઓ પર ધારાસભ્ય મહેશભાઈ કસવાલા નું સ્થળ નિરીક્ષણ ફાટક મુક્ત શહેર માટે સૂચનો અપાયા.
સાવરકુંડલા રેલ્વે વિભાગના જનહિત મુદ્દાઓ પર ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું સ્થળ નિરીક્ષણ — ફાટકમુક્ત શહેર માટે સૂચનોધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આજે સાવરકુંડલા રેલ્વે વિભાગના જરૂરી પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓના ઝડપી ઉકેલ માટે રેલ્વે અધિકારીઓ સાથે સ્થળ પર નિરીક્ષણ કર્યું. સાવરકુંડલાને ફાટકમુક્ત શહેર બનાવવા મુખ્ય આશય સાથે મહુવા રોડ માર્કેટિંગ યાર્ડ વિસ્તાર, જેસર રોડ ફાટક પાસે અને અન્ય સ્થળોએ આવેલા અંડરબ્રિજને પહોળા કરવાની જરૂરી સૂચન કરાયા..