જોરાવરનગર પોલીસે બાતમીના આધારે મુળી હાઈવે પર નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવી બોલેરો કારમાં દેશી દારૂની હેરફેર કરતા અજય ઘનશ્યામભાઈ નાગવડિયાને ઝડપી લીધો હતો તેની પાસેથી દેશી દારૂ બોલેરો કાર સહિત કુલ રૂપિયા 5.40 લાખ નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.