વિરમગામ: રાજ્યપાલ હવે ST અને ટ્રેનમાં કરશે મુસાફરી, PMની અપીલની અસર:ગુજરાત યુનિવર્સિટીનો કાર પુલિંગનો નિર્ણય
રાજ્યપાલ હવે ST અને ટ્રેનમાં કરશે મુસાફરી, PMની અપીલની અસર:ગુજરાત યુનિવર્સિટીનો કાર પુલિંગનો નિર્ણય, મંત્રી પાટીલ અને પાનસેરિયા પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે પીએમ મોદીના વર્ક ફ્રોમ હોમ અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાર પુલિંગનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઇંધણની બચત થશે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમની કોઈ વ્યવસ્તા નથી. પરંતુ કાર પુલિંગનો નિર્ણય છે જે અંગે સત્તાવાર પરિપત્ર પણ કર્યો છે.