જૂનાગઢ: તાલુકાના સુખપુર ગામેથી ૩,૯૬,૦૦૦ની ચોરી
જૂનાગઢ તાલુકાના સુખપુર ગામે મુકેશભાઇ રામજીભાઇ મકવાણા ગોડાઉનમા કોઈ અજાણ્યા શખ્સો પ્રવેશ કરી ગોડાઉનમા પડેલ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝની પડેલ મગફળીની ગુણી પૈકી કુલ ૨૦૦ ગુણી કુલ વજન ૭૨૦૦ કિલો કુલ કિ.રૂ.૩,૯૬,૦૦૦/- ના મતાની ચોરી કરી લેતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે