બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે આજે બુધવારે સાંજે 7:30 કલાક આસપાસ પ્રતિક્રિયા આપી હતી કે કૃષિ મેળાઓના આયોજનથી ખેડૂતોને ખૂબ જ સારો લાભ થાય છે ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ બમણી આવક ખેડૂતો કેવી રીતે મેળવતા થાય તેનું માર્ગદર્શન આ કૃષિ મેળાઓ થકી આપવામાં આવે છે.