પલસાણા: સેવા પખવાડિયાના ભાગરૂપે બાબેન ગામે સર્વરોગ નિદાન અને નશામુક્તિ કેમ્પને ભાજપ સંગઠન પ્રમુખે ખુલ્લો મૂક્યો
Palsana, Surat | Sep 21, 2025 સેવા પખવાડિયાના ભાગરૂપે ભાજપ દ્વારા મફત સર્વરોગ નિદાન અને નશામુક્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે કેમ્પનો શુભારંભ કરાવ્યો. અનુભવી ડોક્ટરોની ટીમે વિવિધ રોગોની તપાસ અને સારવાર કરી, જેમાં ફિઝિશિયન, સર્જન, ગાયનેકોલોજિસ્ટ, આંખ, દાંત, ચામડી અને હોમિયોપથી જેવી સેવાઓ મફત આપવામાં આવી. જૈન સમાજની અણુવ્રત સમિતિએ નશામુક્તિ માટે સ્ટોલ રાખી શપથ લેવડાવ્યા. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, મોહનભાઈ ઢોડીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્ય