જિલ્લા માં તહેવારોમાં પોલીસની સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી દિવાળીના તહેવારોની શુભકામના પાઠવી
Palanpur City, Banas Kantha | Oct 21, 2025
બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારોને લઈ અને પોલીસની સુરક્ષા અંગેની જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બે એ પ્રતિક્રિયા આપી હતી સોમવારે સાંજે 07:00 કલાકે જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બે પોલીસની સુરક્ષા ની તૈયારીઓ અને લઈને પ્રતિક્રિયા આપી હતી અને તમામ જિલ્લા વાસીઓને દિવાળીના તહેવારો અને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.