દાંતા: હડાદ પોલીસ દ્વારા આજે ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી ટ્રાફિક ડ્રાઈવ માં કારની બ્લેક ફિલ્મ તેમજ જીપમાં ઉપરના કેરિયર કઢાયા
આજરોજ હડાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી આ ટ્રાફિક ડ્રાઈવ માં કારની બ્લેક ફિલ્મ તેમજ જીપમાં ઉપર લગાવેલા કેરિયર કઢાવી નાખવામાં આવ્યા હતા અને નંબર પ્લેટ વગરના વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યુ હતું અને સ્થળ પર દંડ પણ કરવામાં આવ્યો હતો