લાખણી: આગથળા પોલીસે આગથળા ગામે રહેણાંકના વિસ્તારમાંથી વિદેશી દારૂ બિયરની 78 બોટલ 15278 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
India | Sep 2, 2025
આગથળા પોલીસ ને બાતમી અને હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેડ કરતા જગદીશભાઈ ભેમાજી જાતે ઠાકોર રહે. આગથળા તા. લાખણીવાળાએ...