જામકંડોરણા: બે અલગ અલગ દેશી દારૂની રેડ કરી જામ કંડોરણા પોલીસ ટીમ દ્વારા બે મહિલાઓને ઝડપી લેવામાં આવી
Jamkandorna, Rajkot | Jul 8, 2025
જામકંડોરણા પોલીસ ટીમ દ્વારા જામકંડોરણા ના રામપર અને અડવાણ ગામે દેશી દારૂની રેડ કરી બે અલગ અલગ મહિલાઓને ઝડપી લેવામાં આવી.