ચુડા: ચુડા તાલુકા ના જોબાળા ગામે ગણપતિ ઉત્સવ ઉજવણી. ગામ લોકો સાથે પુર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય કિરિટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા
Chuda, Surendranagar | Sep 1, 2025
ચુડા તાલુકા ના જોબાળા ગામે પરંપરાગત રીતે ગણપતિ મહોત્સવ નુ આયોજન કરવામાં આવે છે. વાજતે ગાજતે સામૈયા સાથે ગામમાં ગણપતિ...