પાટણ વેરાવળ: જિલ્લા સેવા સદનમાં નાગરિકલક્ષી પ્રશ્નો માટે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક
જિલ્લા સેવા સદનમાં પ્રભારી સચિવ શ્રી જેનુ દેવનના અધ્યક્ષસ્થાને નાગરિકલક્ષી પ્રશ્નો પર સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સંબંધિત વિભાગોને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ.