ખંભાળિયા: દ્વારકા જિલ્લાના ખંભાળિયા માંથી ઝડપાયો જુગારનો અખાડો.
31,750 ના મુદ્દામાલ સાથે મહિલાઓ સહિત 6 ઝડપાયા
દ્વારકા જિલ્લાના ખંભાળિયા માંથી ઝડપાયો જુગારનો અખાડો.. સ્ટેશન રોડ પર રાજકુમાર નરોતમભાઈ નકુમ ના મકાન માંથી ઝડપાયો જુગારનો અખાડો 2 મહિલા સહિત 6 આરોપીઓને ખંભાળિયા પોલીસે જુગાર રમતા ઝડપી પાડયા.. આરોપીઓ પાસેથી 31,750 નો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ.. તમામ આરોપીઓ વિરૂદ્ધ ખંભાળિયા પોલીસ મથકે નોંધાયો ગુન્હો..