બોડેલી: બોડેલીના હાલોલ રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટી અને સામ્રાજ્ય સોસાયટીમાંથી કુલ ચાર બાઈકોની ચોરી કરી તસ્કરો ફરાર
Bodeli, Chhota Udepur | Jun 2, 2025
બોડેલીના હાલોલ રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટી અને સામ્રાજ્ય સોસાયટીમાંથી કુલ ચાર બાઈકોની ચોરી કરી તસ્કરો ફરાર થતા પંથકમાં...