ભાવનગર: આજે સંવિધાન દિવસ નિમિત્તે નારી ચોકડી ખાતેથી સંવિધાન યાત્રા યોજાઈ
26 નવેમ્બર 1949 રોજ બંધારણ સભા સ્વિકાર કર્યુ હતુ અને 26 જાન્યુઆરી 1950 બંધારણ લાગુ કરાયુ હતુ બંધારણ દિવસ નિમિત્તે યોજાયેલ સંવિધાન યાત્રા ભાવનગર નારી ચોકડી થી ચાલુ થઈ હતી યાત્રા નુ ઠેર‐ઠેર સ્વાગત કર્યુ હતુ સંવિધાન યાત્રા આયોજન સમિતિ ના સભ્યો વિપુલભાઈ બગડા સહીના આગેવાનો ને શુભકામનાઓ પાઠવી હતી