બારડોલી: શહેરમાં ૧૫ ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી ગણપતિ વિસર્જનની શોભાયાત્રા- સરઘસ માટે જલારામ સર્કલથી સરદાર ચોક સુધીનો રસ્તો બંધ કરાયો
Bardoli, Surat | Aug 13, 2025
બારડોલીમાં ગણપતિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા સુચારું રીતે જળવાય રહે તે માટે સુરતના અધિક...