ડીસા: ડીસા GIDC વિસ્તારમાં આવેલ સાબુની ફેક્ટરીમાં આગ લાગતાં અફડાતફડી મચી વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું
Deesa, Banas Kantha | May 22, 2025
ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ફરી બની આગની ઘટના.આજરોજ 22.5.2025 ના રોજ 6 વાગે ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પ્રભુ સાબુ નામની...