નગરપાલિકાને લાખોના ખર્ચે અપાયેલા મશીનનો ઉપયોગ ન થતાં જાગૃત નાગરિકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.
Palanpur City, Banas Kantha | Dec 20, 2025
પાલનપુર નગરપાલિકાને લાખોના ખર્ચે અપાયેલા મશીનનો ઉપયોગ ન થતા અને હાલમાં ધૂળ ખાય તેવી પરિસ્થિતિમાં રાખવામાં આવતા જાગૃત નાગરિક રવિ સોનીએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
નગરપાલિકાને લાખોના ખર્ચે અપાયેલા મશીનનો ઉપયોગ ન થતાં જાગૃત નાગરિકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. - Palanpur City News