નડિયાદ: નડીઆદ મિલ રોડ પર આવેલો ફાટક બંધ રહેતા રાહદારી ઓ પરેશાન
Nadiad, Kheda | Nov 4, 2025 નડીઆદ મિલ રોડ પર આવેલો ફાટક બંધ રહેતા રાહદારી ઓ પરેશાન. નડિયાદ રેલવે પ્રશાસન ની ગંભીર બેદરકારી. મફતલાલ મિલ પાસે નો રેલ્વે ફાટક છેલ્લા એક કલાક થી બંધ. એક કલાકથી નડિયાદ પાસે આવેલ મિલ રોડ નો રેલવે ફાટક સિગ્નલ ન મળતા બંધ.