સાણંદ: સાણંદના વસોદરામાં ભાજપની જાહેર સભા: ચેખલા જિલ્લા પંચાયત, વાસણા ઈયાવા તાલુકા પંચાયત ઉમેદવારો હાજર રહ્યા
સાણંદના વસોદરામાં ભાજપની જાહેર સભા: ચેખલા જિલ્લા પંચાયત, વાસણા ઈયાવા તાલુકા પંચાયત ઉમેદવારો હાજર રહ્યા સાણંદ તાલુકાના વસોદરા ગામે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના કોમ્યુનિટી હોલ ખાતે તારીખ 20 ના સાંજે 7 કલાકે યોજાયેલી આ સભામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા....