જગાણા ત્રણ રસ્તા નજીકથી LCBએ વિદેશી દારૂ ભરેલ ડાલુ ઝડપ્યુ, કુલ રૂ.13,46,862ના મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરાઈ
Palanpur City, Banas Kantha | Aug 28, 2025
બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમે બુધવારે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન પાલનપુરના જગાણા ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂ...