Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी

ગૌચર વિસ્તારોમાં આવેલ તળાવોને નર્મદા જળથી ભરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો, ડીસાના ધારાસભ્ય અને મંત્રીએ શું કહ્યું....

Deesa City, Banas Kantha | Dec 25, 2025
રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના હેઠળ ગૌચર વિસ્તારોમાં આવેલ તળાવોને નર્મદાના જળથી ભરવા માટે નોંધણી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી એવા અનેક ખેડૂત અને પશુપાલક પરિવારોને મોટી રાહત મળશે, જેમના ગામની નજીક આવેલા તળાવો ગૌચર વિસ્તારમાં સ્થિત છે. હવે આવા તળાવોમાં નર્મદાનું પાણી ભરી શકાશે, જે ખેતી, પશુપાલન તથા અન્ય ગ્રામ્ય જરૂરિયાતો માટે ઉપયોગી બનશે. આ બાબતે ડીસાના ધારાસભ્ય અને મંત્રી પ્રવિણ માળીએ નિવેદન આપ્યું હતું....

MORE NEWS

No related stories for this location.