ગઢ ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની ક્તારો લાગી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Aug 27, 2025
પાલનપુર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી યુરિયા ખાતરની અછત સર્જાય છે જોકે પાલનપુરના ગઢ ખાતે યુધિયા ખાતરની ગાડી આવતા ખેડૂતોએ...