મહુવા: ખાટસુરા ગામે ગ્રામજનોને રાહત આપવા તાત્કાલિક વીજ કામગીરી હાથ ધરાઈ
ગ્રામજનોને લાંબા સમયથી વીજળી સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને અધિકારીઓ દ્વારા રાતોરાત કામગીરી શરૂ કરવામાં આવી હતી. માહિતી મુજબ, ટીમ દ્વારા સ્થળ પર રહી સતત મહેનત કરીને વીજ પુરવઠો સુચારુ કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કામગીરીથી ગામલોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે અને વહેલી તકે નિયમિત વીજ પુરવઠો શરૂ થશે તેવી આશા વ્યક્ત કરવામા