અમદાવાદ શહેર: અમદાવાદ આઇપીએસ મેસમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
અમદાવાદમાં આઇપીએસ મેસમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજરોજ અને મિલન કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર નાયબ મુખ્યમંત્રી, ડીજીપી વિકાસ સહાય, અને પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા....