ધંધુકા: ધોલેરા પશુ દવાખાના દ્વારા ભાણગઢમાં ઊંટો માટે એન્ટી સરા(ચકરી રોગ નિવારક) કેમ્પ યોજાયો.
<nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dholera nis:value=dholera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/>
*ધોલેરા પશુ દવાખાના દ્વારા ભાણગઢમાં ઊંટો માટે એન્ટી સરા (ચકરી રોગ નિવારક) કેમ્પ યોજાયો* અમદાવાદ જિલ્લાના ધોલેરા પશુ દવાખાના દ્વારા ધોલેરા તાલુકાના ભાણગઢ ગામ મુકામે ઊંટોમાં થતો ગંભીર ચકરી રોગ (Surra / Trypanosomiasis) અટકાવવા માટે વિશેષ એન્ટી સરા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ચકરી રોગ ઊંટોમાં કમજોરી, વજન ઘટાડો અને ક્યારેક મૃત્યુનું કારણ બનતો હોવાથી તેની સમયસર નિવારક સારવાર અત્યંત જરૂરી છે. 350 જેટલા ઊંટોને નિવારક દવા કેમ્પ દરમિયાન.